Pages

Search This Website

Friday, January 14, 2022

કેમેરામાં કેદ થયો ભયંકર અક્સ્માત- ક્યાય હવામાં ફંગોળાઈને કાર વિડીયો બનાવતી મહિલા પર પડી અને…

 વિશ્વમાં ઘણા લોકો કાર રેસિંગ જોવાનો આનંદ માણે છે. કાર રેસિંગ વિશ્વમાં સૌથી રોમાંચક રમત માનવામાં આવે છે. કાર રેસિંગ પસંદ કરનારા લોકોએ પણ નોંધ્યું હશે કે, જ્યારે ટ્રેક પર કારની ટક્કર થાય છે ત્યારે ખતરનાક દ્રશ્યો જોવા મળે છે. ઘણી વખત આ અથડામણમાં લોકો જીવ પણ ગુમાવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.




Credit link 

કાર રેસિંગ દરમિયાન બની ઘટના

આ હ્રદયસ્પર્શી વિડિયો જોયા પછી તમારી રુવાડા ઉભા થઇ જશે. આ વીડિયોમાં કાર રેસિંગનો ટ્રેક જોઈ શકાય છે. આ દરમિયાન એક મહિલા કાર રેસિંગનો વીડિયો શૂટ કરી રહી છે. ત્યારે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે. આ અકસ્માત એટલો ખતરનાક છે કે કાર હવામાં ઉડી જાય છે. અક્સ્માતમાં એક કાર ઉડીને વિડીયો ઉતારતી મહિલા પાસે આવીને પડે છે.બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેસ ટ્રેક પર એકસાથે ઘણી કાર દોડી રહી છે. આ દરમિયાન બે કાર અચાનક અથડાઈ હતી. અકસ્માત દરમિયાન કારની સ્પીડ એટલી વધુ હતી કે એક કાર ફેન્સિંગ સાથે અથડાઈ હતી. અહીં ઉભી રહીને મહિલા કાર રેસિંગનો વીડિયો બનાવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર મહિલાની એકદમ નજીક આવીને લોખંડની ફેન્સિંગ સાથે અથડાઈ હતી.