
પાણીપુરી(Panipuri) આજકાલ નાનાથી લઈને દરેક લોકોને ભાવતી વાનગી છે. ખાસ કરીને છોકરીઓ પાણીપુરી જોતાં જ બાવરી થઈ જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા (Social Media) માં એક એવો વિડિયો વાઇરલ (Viral video) થયો છે, જેમાં એક ગાય અને વાછરડું પાણીપુરીનો સ્વાદ માણી રહી છે. જોતજોતામાં આ બંને ગયો કેટલીય પાણીપુરી દાબી જાય છે.
ALSO READ
DigiLocker - Mparivhan - a simple and secure document walle
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક ગાય અને વાછરડું એક પછી એક પાણીપૂરી ખાઈ રહી છે. બંને ગાયોના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં, લોકો માં ધૂમ મચાવી છે. વપરાશકર્તાઓ ભાતભાતની ટિપ્પણી કરી રહ્યા છે.
મિત્રો આ ન્યૂઝ કોમેડી માટે છે અને નીચે તે ક્રેડિટ લિંક પણ આપેલ છે અને વધુ ને વધુ શેર પણ કરો
તમને જણાવી દઈએ કે, આ વિડીયો ક્યાંનો છે, તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં વાયુવેગે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોઈને પસંદ કર્યો છે સાથોસાથ શેર કર્યો છે.
also readચાલકે કાબૂ ગુમાવતા એક્ટિવા હવામાં ફંગોળાઈને દસ ફૂટ દુર પડ્યું- જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ