Pages

Search This Website

Monday, February 7, 2022

ઉર્વશીએ પહેરેલા આ ડ્રેસની કિંમતમાં તો એક જુનું હેલીકોપ્ટર આવી જાય- કરોડોનો ડ્રેસ જોઇને ફેંસ બોલ્યા કપડા પહેર્યા છે કે નહી? જુઓ વિડીયો









ઉર્વશી રૌતેલા(Urvashi Rautela)એ તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યા છે. જેમાં તે 40 કરોડ રૂપિયાનો ક્લિયોપેટ્રા ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. આ ડ્રેસ ગોલ્ડ અને ડાયમંડ(Gold and Diamond)થી બનેલો છે અને તેને પહેરીને ઉર્વશી રૌતેલા આરબ ફેશન વીકમાં વોક કરી હતી.





ઉર્વશી રૌતેલા બોલિવૂડની ફેવરિટ કલાકાર છે. તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઉર્વશી રૌતેલાને ભારતીય ફિલ્મોમાં ઓછું કામ મળ્યું છે, જોકે તે વિદેશમાં ઘણા પ્રકારના ફોટોશૂટ અને શો કરીને સમાચારમાં છવાયેલી રહે છે.






ઉર્વશી રૌતેલાએ દુબઈના આરબ ફેશન વીકમાં વોક કર્યું છે. તે આ ફેશન શોમાં સતત બે વખત ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ પ્રસંગે ઉર્વશી રૌતેલાએ ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યુ હતું. થાઈ હાઈ સ્લિટ ગાઉન હોવાને કારણે તેનું ફિગર પણ દેખાઈ રહ્યું છે. તેણે એક રોબ પણ પહેર્યો હતો જે ક્લિયોપેટ્રા કટ લુક આપી રહ્યો હતો.



આ પોસ્ટની ક્રેડિટ લિંક નીચે આપેલ છે તમે જોઈ શકો છો

ક્રેડિટ લિંક link

ઉર્વશી રૌતેલાએ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝમાં જોવા મળશે. તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચુકી છે. આ ઉપરાંત, ઉર્વશી રૌતેલા ઘણી વખત વિવાદોમાં પણ આવી ચુકી છે. તેના માટે તેને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવી છે.