Vrudh Sahay Yojana (Vriddh Sahay Yojana) Gujarat Extension Application Form and Total Process of Vaya Vandana Yojana. It was launched by the Ministry of Rural Development. All the persons who are 60 years and above and fall in the category below poverty line are eligible to become beneficiaries of the scheme as per the norms fixed by the Government of India from time to time. This is a part of National Social Assistance Programme (NSAP) where BPL family members who are 60 years and above get an amount of Rs 750 per month and those who are 80 years and above will get an amount of Rs 1000 per month.
This scheme was launched by the Central Government of India in our Gujarat on 1st April 2008. The Social Security Department facilitates the benefits of social empowerment through welfare and rehabilitation activities for the weaker sections of the society such as orphans, destitute, children and youth, those who resort to aggressive activities and girls who become victims of physical and circumstances. Mentally handicapped children and adults, elderly, destitute widows and beggars. The minimum age for entry into this scheme is 60 years (completed) or above.
Also read ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના (વય વંદના યોજના ગુજરાત)
(A) પાત્રતા માપદંડ
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ કે સ્ત્રી
DRDA વિભાગની BPL યાદીમાં 0 થી 20 અંકધરાવતા કુટુંબના સભ્ય
(B) અરજી આપવાનું સ્થળ
સંબંધિત મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર
સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી
(C) અરજી સાથે જોડવાના દસ્તાવેજો
ઉંમર પ્રમાણપત્ર
BPL પ્રમાણપત્ર
આધાર કાર્ડની નકલ
બેંક એકાઉન્ટ નંબર / રદ કરેલ ચેક
અરજી પત્ર
જન્મ પ્રમાણપત્ર / શાળા છોડવાનું પ્રમાણપત્ર / ચૂંટણી કાર્ડ
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
મેડિકલ ઓફિસર વગેરે પાસેથી ઉંમરનું પ્રમાણપત્ર
આવકનું પ્રમાણપત્ર
(D) માસિક સહાય
60 થી 79 વય જૂથ માટે રૂ.750/- અને 80 વર્ષથી વધુ માટે રૂ.1000/- જેમાં રૂ. 500/- રાજ્ય સરકાર દ્વારા.
(E) સહાયની રીત
મની ઓર્ડર દ્વારા. D.B.T દ્વારા પોસ્ટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ પેન્શન દ્વારા નાણાકીય સહાય મેળવવાનો વિકલ્પ.
(F) ક્યાં અરજી કરવી અને અપીલ કરવી
સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરો. આ યોજના હેઠળની સહાય મંજૂર કરવા અથવા નામંજૂર કરવા માટે તાલુકા મામલતદારો અધિકૃત છે. અરજી નામંજૂર થવાના કિસ્સામાં પ્રાંત અધિકારીને 60 દિવસમાં અપીલ કરી શકાય છે
વૃધ્ધ અને દિવ્યાંગ પેન્શન હેલ્પ લાઇન નંબર NSAP - 011 24654839PFMS - 079 23258539.
વૃધ્ધ સહાય યોજના Video: Click Here
વૃધ્ધ સહાય યોજના ફોર્મ ડાઉનલોડ: Click Here
Official Website : Click here
Note: To take advantage of any government scheme, take the decision to apply only after reading all the rules completely. If no agent has been appointed by us, then if anyone demands money in our name, do not transact money. Our aim is only to convey the information of Sarkari Yojana to everyone so that more and more people can take advantage of it.