પુરપાટ ઝડપે આવતા ટ્રકે રસ્તે જતા ટ્રેક્ટરને પાછળથી મારી જોરદાર ટક્કર
- હિંમતવાળા જ જોવે આ વિડીયો

આજકાલ રોડ પર ખુબ જ અક્સમાત(Accident) થતા હોય છે. ગયા વર્ષે વર્લ્ડ બેંકનો(World Bank) એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રસ્તાઓ પર વાહન અકસ્માતને કારણે વિશ્વમાં 11 ટકા મૃત્યુ ભારતમાં થાય છે.

ALSO READજાણો કોણ છે ‘કાચા બદામ’ ગાનાર ભુવન બદ્યાકરે? જેની માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ થઇ રહ્યા છે ચર્ચા
તેથી રોડ પર ચાલતી વખતે દરેક વ્યક્તિએ સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે. તમે પગપાળા ચાલી રહ્યા હોવ કે કારમાં, દરેક વ્યક્તિએ રસ્તા પર ચાલતી વખતે સાવચેતી રાખવી જોઈએ, નહીં તો તમે અકસ્માતનો ભોગ પણ બની શકો છો.
તેથી સાવચેત રહેવું જરૂરી છે અને ખાસ કરીને એવા લોકોથી જેઓ રસ્તાઓ પર વધુ ઝડપે વાહન ચલાવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડીઓમાં ટ્રેક્ટર તેની બાજુ પર આરામથી આગળ વધી રહ્યું છે, જ્યારે તેની પાછળ એક ટ્રક ખૂબ જ ઝડપે આવે છે અને તેને પાછળથી જોરથી ટક્કર મારે છે. આ વિડિયો ખુબ ચોંકાવનારો છે, કારણ કે જે ઝડપે ટ્રક ડ્રાઈવરે ટ્રેક્ટરને ટક્કર મારી તે ત્યાં જ પલટી ગયું.
મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jayesh_jangid_rj04 આઈડી નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘નજર હટી દુર્ઘટના ઘટી’. જો કે, જે ID પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે તેણે કોમેન્ટમાં જણાવ્યું છે કે ટ્રેક્ટર ચાલકને કંઈ થયું નથી, તેને થોડી ઈજા થઈ છે.

આ આશ્ચર્યજનક વીડિયોને અત્યાર સુધીમાં 7.7 મિલિયન એટલે કે 77 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સાડા ત્રણ લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.